Channel: Raghav Digital
Category: Music
Tags: tara vina madi maru koi nathivijay suvada bhuvaji new songvijay suvada bhuvajibhuvaji new songvijay suvadagujarati songvijay suvada new song
Description: સમગ્ર વિશ્વની તમામ ટેક્નોલોજી અને સાયન્સ થી પણ ઉપર એક શક્તિ છે, અને એ છે માતાજી ની શક્તિ, આદ્યશક્તિ, એના થી અજાણ કશું જ નથી, તો આવો સૌ સાથે મળીને આ સંકટ સમયમાં માતાજી ને આજીજી કરીએ - " તારા વિના માડી મારુ કોઈ નથી" સ્વર : વિજય સુંવાળા સંગીત : મયુર નાડીયા સંકલન : દિપક પુરોહિત, રાજવીરસિંહ વાઘેલા ડિઝાઇન : મહેશ ઠાકોર નિર્માતા : દિપક પુરોહિત, ધ્રુવલ સોદાગર રાઘવ ડીઝીટલ તથા વિજય સુંવાળા તરફથી આપ સૌને એક નમ્ર વિનંતી છે, સરકાર ના તમામ નિયમો નું પાલન કરીએ, શક્ય હોય એટલું ઘર માંજ રહીયે, અને દેશભક્તિ ને સાચા અર્થ માં સાર્થક કરીએ, મહામારી ને આ બીમારી ને ફેલાતા અટકાવીએ. જય માતાજી 🙏 #StayHome And Pray #WithMe #RaghavDigital #VijaySuvada #Bhuvaji